ભારતીય સિનેમામાં ગ્રંથાલયોનો ફાળો
Year: 2023
Type: article
Abstract: આમ, ઉપરોક્ત તમામ પુસ્તકો પર આધારિત ફિલ્મો બની છે. તેની થોડી દૃષ્ટિ આપણે નિહાળી. આમ, આપણે જોઈએ તો જીવનમાં ડગલે ને પગલે પુસ્તકોના માર્ગદર્શનની જરૂરિયાત રહી છે. તેથી સિનેમા જગતમાં પણ ગ્રંથાલયોનો ફાળો અમૂલ્ય રીતે છે જ. અમુક અંશે જ ફિલ્મો પુસ્તકો આધારિત હોતી હતી. વધારે પ્રમાણમાં ફિલ્મોનું નિર્દેશન પુસ્તકો દ્વારા જ થાય છે તે સનાતન શક્ય છે. આજના આ અત્યાધુનિક જગતમાં પણ પુસ્તકના આધારે જ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવે છે. આજના આધુનિક યુગમાં વાંચન દ્વારા નહિ પણ મનોરંજન દ્વારા સરળતાથી લોકો સમક્ષ સાચી માહિતી પહોંચાડી શકાય છે. તેમજ ચલચિત્રો દ્વારા લોકોને વાંચન તરફ પ્રેરિત કરી શકાય. તેથી આજના સમયમાં પણ આપણા જીવનમાં પુસ્તકોનો ફાળો એટલો જ રહ્યો છે.
Source: Towards Excellence
DOI: 10.37867/te150419
Language: Gujarati
Subfield: Visual Arts and Performing Arts
Field: Arts and Humanities
Domain: Social Sciences
Open Access status: diamond
OpenAlex ID: W4406536768
